Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1194

ચાહકે સેલ્ફી લેવાની ટ્રાય કરતા ભડકી સોનાક્ષી, ધક્કો મારીને ગાડીમાં બેસી ગઈ

  • પ્રકાશન તારીખ08 Dec 2018
  •  

સોનાક્ષી સિન્હા હાલમાં જ એક રેસ્ટોરાં બહાર ફેન સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળી. તે અદિતિ રાવ હૈદરી અને રિયા કપૂર સાથે ડિનર કરવા ગઈ હતી. જ્યારે બહાર આવી તો એક ચાહકે તેની સાથે સેલ્ફી લેવાની ટ્રાય કરી ત્યારે તેને ધક્કો મારીને સોનાક્ષી ગાડીમાં બેસી ગઈ હતી. અને ત્રણેય મિત્રો હસી મજાક કરતી રવાના થઈ હતી.

આજથી ઇશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની, મહેમાનોને રેમ્પ વૉક કરાવશે મનીષ મલ્હોત્રા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP