• Home
  • Dvb
  • Dbv
  • Somnath dada aarti darshan,શિવરાત્રિના મહાપર્વએ કરો સોમનાથ દાદાની આરતીના દર્શન

આરતી / શિવરાત્રિના મહાપર્વએ કરો સોમનાથ દાદાની આરતીના દર્શન,શિવલિંગને કરાયો પાઘડીનો વિશેષ શણગાર

Somnath dada aarti darshan,શિવરાત્રિના મહાપર્વએ કરો સોમનાથ દાદાની આરતીના દર્શન

divyabhaskar.com

Mar 04, 2019, 12:05 PM IST

શિવરાત્રિના મહાપર્વએ શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે, ત્યારે સોમનાથ મંદિરમાં પણ શિવાલય હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતુ. સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથ દાદાની આજે ભવ્ય આરતી કરવામાં આવી હતી. દાદાને પાઘડીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તો દાદાની આરતીના દર્શન કરી ભવ્યતા અનુભવી રહ્યા હતા.

X
Somnath dada aarti darshan,શિવરાત્રિના મહાપર્વએ કરો સોમનાથ દાદાની આરતીના દર્શન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી