ઈમોશનલ વીડિયો / સરહદે પર ફરજ નિભાવીને આવેલા જવાનની સરપ્રાઈઝ જોઈને પત્ની થઈ ભાવુક, ટ્વિન્સને જન્મ આપ્યો ત્યારે પતિ નહોતો રહી શક્યો હાજર

soldier surprising wife in hospital

Divyabhaskar

Feb 28, 2019, 03:50 PM IST

અમેરિકન આર્મીનો જવાન તેની પત્નીની ડિલિવરી સમયે કુવૈતમાં ફરજ પર હોઈ તેની પાસે હાજર રહી શક્યો નહોતો. જો કે બાદમાં તેની પત્નીએ ટ્વિન્સ બાળકીઓને જન્મ આપ્યો હતો જેની ખુશીમાં તે જવાને બારમા દિવસે તેની પત્નીને સરપ્રાઈઝ આપી હતી જેનો ઈમોશનલ વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો. સિડની કૂપર નામની આ યુવતીએ બંને ટ્વિન્સના જન્મને એક વર્ષ થતાં જ આ વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે જ્યારે એક જવાન પોતાની ફરજ પરથી ઘરે આવે ત્યારે સાથે આટલી બધી ખુશીઓ પણ લાવે છે.

X
soldier surprising wife in hospital

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી