• Home
  • Dvb
  • Dbv
  • વરઘોડામાં જાનૈયાઓ નાચતા હતા અને ઘોડીને બેન્ડનું મ્યૂઝિક પસંદ ન આવતા વરરાજાને લઈને ઘોડી ભાગી ગઈ, Social media viral video

ફની વીડિયો / વરઘોડામાં જાનૈયાઓ નાચતા હતા અને ઘોડીને બેન્ડનું મ્યૂઝિક પસંદ ન આવતા વરરાજાને લઈને ઘોડી ભાગી ગઈ

વરઘોડામાં જાનૈયાઓ નાચતા હતા અને ઘોડીને બેન્ડનું મ્યૂઝિક પસંદ ન આવતા વરરાજાને લઈને ઘોડી ભાગી ગઈ, Social media viral video

divyabhaskar.com

Feb 12, 2019, 04:37 PM IST

વરરાજાને લઈને ઘોડી ભાગી ગઈ હોય તેવુ તમે ક્યારેય સાંભળ્યું કે જોયુ છે ખરા? એક લગ્નમાં જાનૈયાઓ બેન્ડના તાલે નાચતા હતા અને ઘોડી વરરાજાને લઈને ભાગી ગઈ. વીડિયો જોઈને તો એવુ જ લાગે કે ઘોડીને બેન્ડ વાજાનું મ્યૂઝિક પસંદ ન આવ્યુ અને ઘોડી વરરાજાને લઈને નાસી ગઈ. વીડિયો મહારાષ્ટ્રના કોઈ ગામનો હોય તેવુ લાગે છે.

ટીવી એક્ટ્રેસનું -10 ડિગ્રીમાં હોટ ફોટોશૂટ, મેટાલિક ગોલ્ડન બિકિનીમાં આપ્યા પોઝ

X
વરઘોડામાં જાનૈયાઓ નાચતા હતા અને ઘોડીને બેન્ડનું મ્યૂઝિક પસંદ ન આવતા વરરાજાને લઈને ઘોડી ભાગી ગઈ, Social media viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી