Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-623

દીવાળીમાં માથા પર બાઇક રાખી બસ પર ચડી સામાન ફેરવ્યો, છેને ગજબનું ટેલેન્ટ

  • પ્રકાશન તારીખ03 Nov 2018
  •  
કોઈ સપોર્ટ કે મદદ વગર બાઇકને માથા પર ચડાવી બસ પર ચડી શકાય? સાંભળવામાં જ અચરજ લાગે પણ આ વીડિયોમાં જોવા મળે છે, વીડિયો લોકેશન જાણવા મળતુ નથી, પરંતુ એક મહાશય નિસરણી પર ચડીને બસ પર બાઇક ચડાવે છે એ પણ કોઈ સપોર્ટ વગર, જો જરા સરખુ પણ બેલેન્સ બગડત તો કોઈ દુર્ઘટના ઘટી શકત. પરંતુ તેમની ટેલેન્ટને સલામ કરવુ પડે.તે સહી સલામત બાઇકને ઉપર ચડાવે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP