• Home
  • Dvb
  • Dbv
  • Social media viral video,દારૂબંધીના ગુજરાતમાં 100 રૂપિયાના દારૂનો વીડિયો વાયરલ

દારૂબંધીના ગુજરાતમાં 100 રૂપિયાના દારૂનો વીડિયો વાયરલ

Social media viral video,દારૂબંધીના ગુજરાતમાં 100 રૂપિયાના દારૂનો વીડિયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધી છે એ સૌકોઇ જાણે છે. ત્યારે 100 રૂપિયામાં દારૂનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે

divyabhaskar.com

Oct 27, 2018, 03:33 PM IST

ગુજરાતમાં દારૂબંધી છે એ સૌકોઇ જાણે છે. ત્યારે 100 રૂપિયામાં દારૂનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. એક યુવક પેપ્સીની બોટલ, ખારી સીંગ, નમકીન, ડિસ્પોઝેબલ ગ્લાસ લઈને 100 રૂપિયાની ગણતરી કરી બતાવે છે અને ફની અંદાજમાં કહે છે કે 100 રૂપિયાનો દારૂ અને આખુ ગુજરાત મારૂ...

મુંબઈની લોકલમાં જ આવો ટ્રાફિક હોય, તેવો ભ્રમ તમારા મગજમાં હોય તો કાઢી નાખજો

X
Social media viral video,દારૂબંધીના ગુજરાતમાં 100 રૂપિયાના દારૂનો વીડિયો વાયરલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી