• Home
  • Dvb
  • Dbv
  • ટેકરીએ બેસીને ભેંસોને ચરાવતા ચરાવતા ચારણે લલકાર્યો દુહો,Social media viral video

ટેકરીએ બેસીને ભેંસોને ચરાવતા ચરાવતા ચારણે લલકાર્યો દુહો

ટેકરીએ બેસીને ભેંસોને ચરાવતા ચરાવતા ચારણે લલકાર્યો દુહો,Social media viral video

દુહાને રેગડીઓ લલકાતા તમે કોઈને સાંભળ્યા હશે. પરંતુ આ દાદા તો ટેકરા પર ચડીને દુહો લલકારે છે

divyabhaskar.com

Sep 09, 2018, 03:54 PM IST

દુહાને રેગડીઓ લલકાતા તમે કોઈને સાંભળ્યા હશે. પરંતુ આ દાદા તો ટેકરા પર ચડીને દુહો લલકારે છે, દરઅસલ આ માલધારી દાદા પોતાની ભેંસો અને ગાયોને લઈને ચરાવવા ગયા છે. અને ત્યાં ટેકરા પર બેસીને ભેંસો પર જ દુહો ગાય છે. જે ખરેખર કર્ણપ્રિય લાગે છે. ભેંસો ચરી રહી છે અને આ ચારણ દાદા પોતાના મિત્રો સાથે બેસીને મોજથી દુહો ગાઈ રહ્યા છે.

મજબૂરીમાં જીવ જોખમે મૂકી બાઇકચાલકોએ રેલવે બ્રિજને જ બનાવ્યો રોડ

X
ટેકરીએ બેસીને ભેંસોને ચરાવતા ચરાવતા ચારણે લલકાર્યો દુહો,Social media viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી