Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-113

દીકરો પરણ્યા પછી શું થાય છે? સ્વિમિંગ પૂલમાં નાહતાં-નાહતાં ભીખાલાલે માંડી દરેક પરિવારની વાત

  • પ્રકાશન તારીખ08 Sep 2018
  •  

ઈન્ટરનેટ પર એક ભીખાલાલ નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. તેમની વાત લોકોને પસંદ આવી રહી છે. કારણકે સમાજમાં બનતી ઘટનાઓને આવરી લઈને ભીખાલાલે એક સલાહ આપી છે. જો દરેક વ્યક્તિ તેને અનુસરે તો ઘણાં લોકોનું ભલુ થઈ શકે છે. ભીખાલાલે કહેલી આ વાત ખરેખર માનવા જેવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પાણી સાથે રોટલી ખાતા આ ગાર્ડને જોઇને તમારી આંખોમાં પણ આવી જશે આંસૂ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP