• Home
  • Dvb
  • Dbv
  • Funny: જોબમાં ઈન્ક્રિમેન્ટનું પણ કંઇક આવું જ છે, બાળકનો આ વીડિયો સમજાવી દેશે,Social media viral video

Funny: જોબમાં ઈન્ક્રિમેન્ટનું પણ કંઇક આવું જ છે, બાળકનો આ વીડિયો સમજાવી દેશે

Funny: જોબમાં ઈન્ક્રિમેન્ટનું પણ કંઇક આવું જ છે, બાળકનો આ વીડિયો સમજાવી દેશે,Social media viral video

નાના બાળકનો આ વીડિયો ફની છે પરંતુ ઘણો જ રસપ્રદ છે, વીડિયો કોઈ સ્કુલનો છે

divyabhaskar.com

Sep 06, 2018, 03:22 PM IST

નાના બાળકનો આ વીડિયો ફની છે પરંતુ ઘણો જ રસપ્રદ છે, વીડિયો કોઈ સ્કુલનો છે, જ્યાં બાળકોમાં કોઈ કોમ્પિટિશન ચાલી રહી છે. અને એક બાળક એક પગે કોઈ મીઠાઈ ખાવાની કોશિશ કરી રહ્યો છે, અથાગ પ્રયાસો છતાં તે મિઠાઈને ખાવામાં નિષ્ફળ જાય છે, મિઠાઈ મોં સુધી આવીને પણ પાછી જતી રહે છે, જ્યારે તેની જ બાજુમાં બીજું બાળક સુઝબુઝથી

મીઠાઈ ખાય જાય છે. વીડિયો અલગ અલગ કેપ્શન સાથે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. જેમાં કોઈએ જીવનના સંઘર્ષની વાત કરી છે તો કોઈએ નોકરીમાં ઈન્ક્રિમેન્ટની વાત કરી છે.

OMG! આ સ્કૂટર રિવર્સમાં ડ્રાઇવર વગર ચાલે છે

X
Funny: જોબમાં ઈન્ક્રિમેન્ટનું પણ કંઇક આવું જ છે, બાળકનો આ વીડિયો સમજાવી દેશે,Social media viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી