• Home
  • Dvb
  • Dbv
  • Social media video viral,ફ્રુટ નીચે પડી જાય તો ખાવું કે નહીં? ભીખાલાલની આ સલાહ દરેક વ્યક્તિએ માનવા જેવી

ફ્રુટ નીચે પડી જાય તો ખાવું કે નહીં? ભીખાલાલની આ સલાહ દરેક વ્યક્તિએ માનવા જેવી

Social media video viral,ફ્રુટ નીચે પડી જાય તો ખાવું કે નહીં? ભીખાલાલની આ સલાહ દરેક વ્યક્તિએ માનવા જેવી

ઈન્ટરનેટ પર એક ભીખાલાલ નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. તેમની વાત લોકોને પસંદ આવી રહી છે.

divyabhaskar.com

Sep 28, 2018, 06:18 PM IST

ઈન્ટરનેટ પર એક ભીખાલાલ નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. તેમની વાત લોકોને પસંદ આવી રહી છે. આજના સમયમાં લોકોને અડધી બીમારી બહારનું ખાવાથી થાય છે. ફ્રુટ નીચે પડી જાય તો તે ખવાય કે નહીં, કે પછી બહારની પાણી પુરી ખાવી કે નહીં. આવી અનેક વાતો ભીખાલાલે કહી છે, જે ખરેખર માનવા જેવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બાલાભાઈની વાડીમાં ડાયરાની જમાવટ, ગિલોળીબેને કરાવ્યો જલસો, કીર્તિભાઈ અને માયાભાઈને પણ નોતર્યા

X
Social media video viral,ફ્રુટ નીચે પડી જાય તો ખાવું કે નહીં? ભીખાલાલની આ સલાહ દરેક વ્યક્તિએ માનવા જેવી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી