શોકિંગ ઘટના / વિકેન્ડ પર ફરવા જઈ રહ્યો હતો પરિવાર, ચાલતી કારનાં બોનેટ પર અચાનક દેખાયો સાપ! પરિવારે જે કર્યું તેને લઈને વાઈરલ થઈ ગયો વીડિયો

snake on car bonnet at cannes, australia

divyabhaskar.com

Apr 02, 2019, 06:01 PM IST
ઓસ્ટ્રેલિયાનાં કેન્સ પ્રાંતમાં એક અનોખી ઘટના જોવા મળી હતી. પરિવાર વિકેન્ડ પર પ્રવાસે જઈ રહ્યો હતો. હાઈ વે પર દોડતી કારનાં બોનેટ પર અચાનક સાપ દેખાયો હતો. સાપ જોઈને પહેલાં પરિવારનાં લોકો ડરી ગયા હતા, પછી વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો. આગળ જઈને પરિવારે ડંડા વડે સાપને હટાવ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
X
snake on car bonnet at cannes, australia

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી