લડાઈ / સાપે દેડકાનો પગ મોઢાંમાં પકડ્યો, દેડકો જીવ બચાવવા પ્રયત્ન કરતો રહ્યો પણ સાપ તેને જીવતો ગળી ગયો

snake eat frog captured live in camera

divyabhaskar.com

Feb 21, 2019, 05:55 PM IST
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છએ. જેમાં સાપ અને દેડકાની લડાઈ જોવા મળે છે. સાપે દેડકાનો એક પગ મોઢાંમાં પકડ્યો હતો. જેથી દેડકો સાપથી બચવાનો પ્રયત્ન કરતો દેખાય છે. પરંતુ, સાપના બળ આગળ દેડકાનાં પ્રયત્નો ટૂંકા પડ્યાં હતા. છેલ્લે સુધી ઝઝુમવાં છતાં દેડકો બચી શક્યો ન હતો.છેવટે સાપ દેડકાને જીવતો ગળી ગયો હતો.
X
snake eat frog captured live in camera

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી