Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1602

ફૂંફાડા મારતાં ઝેરીલા કોબ્રાને બોટલથી પાયું પાણી, એક મિનિટમાં જ કોબ્રા શાંત, સ્નેક કેચરે એવી ટ્રિક અપનાવી કે લોકો જોતા રહી ગયા

  • પ્રકાશન તારીખ02 Jan 2019
  •  
ઓરિસ્સામાંથી સાપ પકડવાની એક ગજબની ટ્રીકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અહીં ઝેરી કોબ્રા માછલી પકડવાની જાળમાં ફસાયો હતો. સ્થાનિકોએ મિર્જા આરીફ નામનાં સ્નેક કેચરને જાણ કરી. આરીફે પહેલાં ડરેલા સાપને ઠંડુ પાણી પીવડાવી શાંત કર્યો. જાળમાં ફસાવાથી કોબ્રા ખૂબ તરસ્યો થયો હતો. પછી કોબ્રાને જાળમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આરીફે કોબ્રાને મોઢેથી પકડી રાખીને જાળ કાપી નાંખી હતી અને અંતે કોબ્રાને જાળમાંથી મુક્ત કરીને જંગલમાં છોડી મૂક્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP