• Home
  • Dvb
  • Dbv
  • સાપને પકડવાનો અખતરો કરાય? આ ભાઈને મળી ગયો પરચો, હવે ક્યારેય સાપની સામે જોવાનું પણ નામ નહીં લે,Snake bite a man

સાપને પકડવાનો અખતરો કરાય? આ ભાઈને મળી ગયો પરચો, હવે ક્યારેય સાપની સામે જોવાનું પણ નામ નહીં લે

સાપને પકડવાનો અખતરો કરાય? આ ભાઈને મળી ગયો પરચો, હવે ક્યારેય સાપની સામે જોવાનું પણ નામ નહીં લે,Snake bite a man

સાઉથ ઈન્ડિયાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. એક યુવાન સાપને પકડવા પાછળ પડી જાય છે.

divyabhaskar.com

Nov 24, 2018, 05:24 PM IST

સાઉથ ઈન્ડિયાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. એક યુવાન સાપને પકડવા પાછળ પડી જાય છે. સાપ તેના હાથમાંથી છટકવાના પ્રયાસો કરે છે પરંતુ યુવક તેને મુકવાનું નામ નથી લેતો. અને વિફરેલો સાપ યુવકની ધોતી પકડી લે છે. યુવક સાપને છોડાવવાનો પ્રયાસ કરે છે પરંતુ સાપ ધોતી ન છોડતાં અંતે યુવક જીવ બચાવવા ધોતી કાઢીને ભાગે છે.

એક હાથમાં સાંકળ, બીજા હાથમાં બાળક, ચાલતી ટ્રેનના ડબ્બા પાછળ બેસી જોખમ ખેડ્યું આ માતાએ

X
સાપને પકડવાનો અખતરો કરાય? આ ભાઈને મળી ગયો પરચો, હવે ક્યારેય સાપની સામે જોવાનું પણ નામ નહીં લે,Snake bite a man

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી