Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2122

સ્મૃતિ ઈરાનીએ હરસિમરત કૌર અને કિરણ ખેર સાથે રમી ફેર ફૂદરડી, વીડિયો થયો વાઈરલ

  • પ્રકાશન તારીખ02 Feb 2019
  •  

લોકસભામાં મોદી સરકારે વર્ષ 2019નું બજેટ રજૂ કર્યુ, આ સમયે કેટલીક મહિલા સાંસદોએ સાથે મળીને પોતાનું બાળપણ યાદ કર્યુ હતુ. અહીં લંચ સમયે સાંસદ હરસિમરત કૌર અને સ્મૃતિ ઈરાનીએ ફેર ફૂદરડી ફરી હતી. જેનો વીડિયો તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરાયો છે. વીડિયોમાં સાસંદ કિરણ ખેર સહિત બીજી મહિલા સાંસદો પણ છે.

આતંકીઓ પાસે દયાની ભીખ માગતી રહી, નિર્દયી આતંકીઓએ નજીકથી મારી બે ગોળી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP