• Home
  • Dvb
  • Dbv
  • આ બિહારી માજી છે કોમ્પ્યુટર, પોલીસ સ્ટેશનથી લઈને ધારાસભ્યના નંબર છે મોઢે,Smart bihari dadi

આ બિહારી માજી છે કોમ્પ્યુટર, પોલીસ સ્ટેશનથી લઈને ધારાસભ્યના નંબર છે મોઢે

આ બિહારી માજી છે કોમ્પ્યુટર, પોલીસ સ્ટેશનથી લઈને ધારાસભ્યના નંબર છે મોઢે,Smart bihari dadi

બિહારના એક માજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેઓ પોતાને નોલેજેબેલ કહી રહ્યા છે.

divyabhaskar.com

Oct 27, 2018, 06:24 PM IST

બિહારના એક માજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેઓ પોતાને નોલેજેબેલ કહી રહ્યા છે. તેમને બધા સરકારી ખાતાઓ, પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન અને ધારાસભ્યના મોબાઇલ નંબર મોઢે છે. સવાલ પૂછતાં ફટાફટ તેઓ બધાના મોબાઇલ નંબર બોલી જાણે છે. અને અંતમાં એક શૌચાલય પર ગીત પણ ગાય છે.

રાત્રે તો આતશબાજી જોઈ હશે પણ દિવસની આતશબાજી કંઇક આવી હોય

X
આ બિહારી માજી છે કોમ્પ્યુટર, પોલીસ સ્ટેશનથી લઈને ધારાસભ્યના નંબર છે મોઢે,Smart bihari dadi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી