• Home
  • Dvb
  • Dbv
  • sister mass up with police to take away his firing accused brother

કાનપુર / ભાઈને છોડાવવા પોલીસ સ્ટેશન આવેલી બહેને પોતાની ઉપર છાંટ્યું કેરોસીન, પોલીસ પણ ગભરાઈ ગઈ

sister mass up with police to take away his firing accused brother

divyabhaskar.com

Feb 06, 2019, 04:47 PM IST
કાનપુરના પોલીસ સ્ટેશનનાં હોબાળાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોલીસ ફાયરિંગનાં આરોપીને પોલીસ સ્ટેશન લાવી હતી. આરોપીએ પોતાનાં જ ગ્રાહક પર ફાયરિંગ કર્યું હતું. ભાઈને છોડાવવા આવેલી બહેને પોતાની ઉપર કેરોસીન છાંટ્યું હતું. ઉપરાંત પોલાસ સ્ટેશનમાં ફાઈલ, ખુરશીઓ ફેંકીને હંગામો કર્યો હતો.મહિલા પોલીસે ભારે જહેમત બાદ યુવતી પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાનો મોબાઈલ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

X
sister mass up with police to take away his firing accused brother

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી