• Home
  • Dvb
  • Dbv
  • લોકગાયિકા રાજલ બારોટે રેગડી ગાતા યુવાઓમાં ચડ્યું જોમ, એક યુવતી સ્ટેજ પર ચડી ગઈ,Singer rajal barot stage performance

લોકગાયિકા રાજલ બારોટે રેગડી ગાતા યુવાઓમાં ચડ્યું જોમ, એક યુવતી સ્ટેજ પર ચડી ગઈ

લોકગાયિકા રાજલ બારોટે રેગડી ગાતા યુવાઓમાં ચડ્યું જોમ, એક યુવતી સ્ટેજ પર ચડી ગઈ,Singer rajal barot stage performance

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને રાજ્યમાંથી અનેક પદયાત્રીઓ પગપાળા મા પાસે જઈ રહ્યા છે.

divyabhaskar.com

Sep 21, 2018, 04:35 PM IST

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને રાજ્યમાંથી અનેક પદયાત્રીઓ પગપાળા મા પાસે જઈ રહ્યા છે. ત્યારે અંબાજી જતાં અનેક રસ્તાઓ પર કેમ્પ રાખવામાં આવ્યા છે. આ કેમ્પમાં લોકગાયિકા રાજલ બારોટે સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યુ હતુ અને યાત્રિકોને જલસો કરાવ્યો હતો. એમાં પણ રાજલ બારોટે રેગડી ગાતા યુવાઓ જૂમી ઉઠ્યા હતા. અને ગરબા પણ કર્યા હતા.

એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના

X
લોકગાયિકા રાજલ બારોટે રેગડી ગાતા યુવાઓમાં ચડ્યું જોમ, એક યુવતી સ્ટેજ પર ચડી ગઈ,Singer rajal barot stage performance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી