Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-233

આ છોટે ઉસ્તાદે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈ લોકોને કર્યા ગાંડા, થયો પૈસાનો વરસાદ

  • પ્રકાશન તારીખ16 Sep 2018
  •  

વીડિયોમાં લોકોને જલસા કરાવતો આ છોટે ઉસ્તાદ આદિત્ય પટેલ છે. તેણે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈને લોકોને ઘેલુ લગાડ્યું હતુ. વીડિયો કોઈ ભજન મંડળીનો લાગી રહ્યો છે. અને જન્માષ્ટમીનો હોય તેવું લાગે છે. પરંતુ આદિત્યની ગાવાની સ્ટાઇલ અને તેના ગાવાના અંદાજે લોકોને થીરકવા મજબૂર કર્યા હતા. તેનું પર્ફોમન્સ જોઈ લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો.

લગ્નના માંડવે જમાઈ પર વરસી અધધધ સોનાની ચેઇન અને વીંટીઓ, વહુ થઈ હરખઘેલી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP