Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-683

ગૌરીએ ડિઝાઇન કર્યું સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર, વીડિયો જોયા બાદ શાહરૂખે લગાવ્યો ચોરીનો આરોપ

  • પ્રકાશન તારીખ07 Nov 2018
  •  

બૉલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની ગણના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની સૌથી પોપ્યુલર સ્ટાર વાઇફમાં થાય છે. ગૌરી પ્રોડ્યુસર હોવાની સાથોસાથ મશહૂર ડિઝાઇનર પણ છે. રણબિર કપૂર, વરૂણ ધવન, જેક્લિન ફર્નાન્ડિઝ બાદ તેણે સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરને ડિઝાઇન કર્યું છે. ગૌરીએ ટ્વિટર પર સિદ્ધાર્થના આલિશાન ઘરની ઝલક પણ બતાવી હતી. જે બાદ શાહરૂખે એલાન કર્યુ હતુ કે સિદ્ધાર્થના ઘરમાં લાગેલો ઝુલો તેનો છે અને ગૌરી અને સિદ્ધાર્થે તેની ચોરી કરી છે.

દિવાળી પાર્ટીમાં સુસ્મિતાને સંભાળતો જોવા મળ્યો 15 વર્ષ નાનો બોયફ્રેન્ડ, અન્ય એક એક્ટ્રેસ નવા BF સાથે આવી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP