આનંદ / જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ શેર કર્યો પુત્ર રેયાંશનો ક્યૂટ વીડિયો, બે વર્ષના રેયાંશે કાલીઘેલી ભાષામાં વાત કરીને તેની રમત સમજાવી

shweta tiwari upload her son reyash's cute video

divyabhaskar.com

Mar 10, 2019, 05:46 PM IST
શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો. શ્વેતા તિવારીના પુત્ર રેયાંશનો ક્યૂટ વીડિયો અપલોડ કરતાં જ વાઈરલ થઈ ગયો. વીડિયોમાં બે વર્ષના રેયાંશે તોતળી બોલીમાં વાત કરી હતી. રેયાંશે ઈશારાથી નાનીને તેની રમત સમજાવી. વીડિયોના અંતે રેયાંશ બોલ્યો, 'ક્યા બાત હૈ'..વીડિયોમાં શ્વેતાએ કોમેન્ટ કરી લખ્યું કે, અત્યાર સુધીની સૌથી સારી વાતચીત .
X
shweta tiwari upload her son reyash's cute video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી