Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3081

નરેન્દ્ર મોદીનાં નામે ખાસ ઓફર! 850નાં બૂટ 550માં મળ્યાં, ભાવતાલ એ રીતે કર્યાં કે વીડિયો થયો વાઈરલ

  • પ્રકાશન તારીખ30 Mar 2019
  •  

બૂટ-ચંપલની દુકાને ગ્રાહક બૂટ ખરીદવા આવ્યો હતો. તેણે પસંદ પડેલાં શૂઝનાં ભાવ-તાલ કરાવ્યાં.. 850ની કિંમતના શૂઝ 600 રૂપિયામાં માંગ્યા! આ સાંભળી દુકાનદાર બોલ્યો, ‘બે જોડી બૂટ 550માં આપીશ જો મોદીને વોટ આપીશ તો..’ દુકાનદારની ‘ખાસ ઓફર’ સાંભળી ગ્રાહક ખુશ થઈને બોલ્યો કે, ‘મારી પત્નીને પણ મોદીને વોટ આપવા કહીશ’. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો છે. દિવ્યભાસ્કર.કોમ આ વીડિયોની કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP