Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2128

ઓવરટેક કરવાના ચક્કરમાં ટ્રેલર નીચે ઘૂસી કાર, ટ્રેલરચાલકે કારને બચાવવા જતાં બન્ને વાહનો રોડ પરથી નીચે પડ્યાં

  • પ્રકાશન તારીખ02 Feb 2019
  •  
ઓવરટેક કરવું કોઈવાર જીવલેણ સાબિત થઈ શકે છે તે દર્શાવતો એક અકસ્માતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.હાઈ-વે પર આગળ ટ્રેલર અને પાછળ કાર જઈ રહી હતી. ટ્રેલરને ઓવરટેક કરવાના ચક્કરમાં કારે સ્પીડ વધારી અને અચાનક ફુલસ્પીડ કારના ચાલકે કાબૂ ગુમાવીને ટ્રેલરના પાછળના ભાગમાં ઘુસી ગઈ..ટ્રેલર ચાલકે કારને બચાવવા જેવી શોર્ટબ્રેક મારી કે ટ્રેલર રોડ પરથી નીચે ઊતરી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માત પાછળ આવતી કારના ડેશબોર્ડ કેમમાં રેકોર્ડ થયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP