• Home
  • Dvb
  • Dbv
  • Tik Talk વીડિયો બનાવવો પડ્યો ભારે, હવે જેલની હવા ખાઈ રહ્યો છે આ 'હીરો',Shocking video viral of a student of Shahjahanpur in Uttar Pradesh

હીરોપંતી / Tik Talk વીડિયો બનાવવો પડ્યો ભારે, હવે જેલની હવા ખાઈ રહ્યો છે આ 'હીરો'

Tik Talk વીડિયો બનાવવો પડ્યો ભારે, હવે જેલની હવા ખાઈ રહ્યો છે આ 'હીરો',Shocking video viral of a student of Shahjahanpur in Uttar Pradesh

divyabhaskar.com

Feb 06, 2019, 12:17 PM IST

TIK TOK પર વીડિયો બનાવવો એક બીકોમના સ્ટૂડન્ટને ભારે પડી ગયો હતો. તેણે હીરોપંતી બતાવવા બે તમંચા સાથે એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આ વીડિયો વાયરલ થતાં પોલીસ સુધી પહોંચી ગયો હતો. અને પોલીસ તે સ્ટૂડન્ટના ઘરે પહોંચી ગઈ. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, હાલ તે સ્ટૂડન્ટ જેલની હવા ખાઈ રહ્યો છે.

શિવ બનેલી સપના ચૌધરીનું રૌદ્ર સ્વરૂપ તમે જોયુ? ફરી એકવાર ફેન્સનું દિલ જીતવામાં સફળ રહી સપના

X
Tik Talk વીડિયો બનાવવો પડ્યો ભારે, હવે જેલની હવા ખાઈ રહ્યો છે આ 'હીરો',Shocking video viral of a student of Shahjahanpur in Uttar Pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી