Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-858

અજગરના બચ્ચા સાથે મસ્તી કરવા જતાં ગલુડિયું ભરાયું, ડૉગી બચવા માટે વલખાં મારતું રહ્યું ને શાતિર શિકારી સકંજો કસતું રહ્યું

  • પ્રકાશન તારીખ18 Nov 2018
  •  

થાઈલેન્ડમાં આવેલા એક ધાર્મિક સ્થળની બહાર એક અજગરના બચ્ચાએ ગલૂડિયાને ભરડામાં લીધું હતું. આજુબાજુ રહેલા લોકો પણ તેને બચાવી શકવા સમર્થ નહોતા. આ અજગરના બચ્ચા સાથે મસ્તી કરવા ગયેલા ગલૂડિયાનને પણ અંદાજ નહોતો કે આગળ તેની સાથે શું થવાનું છે.જેમ જેમ આ સકંજો મજબૂત બનતો હતો તેમ તેમ બિચારું દર્દથી વધુને વધુ કણસતું રહ્યું હતું. સદનસીબે એક વ્યક્તિએ તેને રેસ્ક્યુ કર્યું હતું, જો કે બચ્યા બાદ પણ તે ગલૂડિયું હજુ આઘાતમાંથી સંપૂર્ણ ભાનમાં નહોતું આવ્યું.

પ્લેટફોર્મ પર મહિલા પોલીસે ઝડપી ખુદાબક્ષ યુવતીને, માથાના વાળ ખેંચીને પટકી નીચે તો સામે યુવતીએ પણ કરી દેવાવાળી

સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ રાત્રે કપડાં કાઢીને કર્યા તાયફા

વાઈરલ થયો રાજસ્થાની ભાભીનો મતદાનની અપીલ કરતો વીડિયો, કહ્યું- નોટાનું બટન નહીં દબાવો તો જ મળશે નોટો​

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP