Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2242

જીવલેણ સ્ટંટ: રોડ પર રિવર્સ દોડી રહેલી રિક્ષાની ઝપેટમાં આવી ગયા બાઈકર્સ, હાલત ગંભીર

  • પ્રકાશન તારીખ09 Feb 2019
  •  
મહારાષ્ટ્રના સાંગલીમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં ઓટો રિક્ષાને રિવર્સમાં ચલાવવાની રેસ લગાવવામાં આવી હતી. ફુલસ્પીડમાં રોડ પર દોડતી રિક્ષાની ઝપેટમાં બાઈક સવાર બે યુવકો આવી ગયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે યુવકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. દર વર્ષે થતી આ જીવલેણ રેસને બંધ કરવાની માંગ હાલ થઈ રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP