Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1878

શોકિંગ વીડિયો- નજીવી વાતમાં બે શખ્સોએ 7 વર્ષનાં માસૂમને જીવતો સળગાવ્યો, મરતાં પહેલાં ડૂસકાં ભરતાં ભરતાં બાળકે કરી આ વાત

  • પ્રકાશન તારીખ18 Jan 2019
  •  
બકરીથી પરેશાન બે લોકોએ 7 વર્ષનાં માસૂમને જીવતો સળગાવ્યો.50 ટકા દાઝી ગયેલાં બાળકે ઈલાજ દરમ્યાન દમ તોડી દીધો હતો.હાલ નિવેદન આપતાં બાળકનો વીડિયો સામે આવ્યો છે. ઈલાજ દરમ્યાન બાળકે સમગ્ર ઘટના જણાવી હતી. મૃતક બાળક બોલ્યો હતો કે, મારા પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હતો. મૃતક ફૈઝાને આરોપીઓનાં નામ પણ જણાવ્યા હતાં.હત્યાનો કેસ નોંધીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP