• Home
  • Dvb
  • Dbv
  • Shocking Case of kidnapping an Innocent Baby from Cosmetic Shop of Rajasthan

અલવર, રાજસ્થાન / CCTV: રમાડવાના બહાને માગણે બાળક માગ્યુ, સેકન્ડોમાં બાળકને લઇને થઈ ગઈ રફૂચક્કર

Shocking Case of  kidnapping an Innocent Baby from Cosmetic Shop of Rajasthan

divyabhaskar.com

Jan 03, 2019, 05:02 PM IST
મંગળવારનાં ગણેશ માર્કેટમાં ફુટપાથ પર કોસ્મેટિકની દુકાનમાં લિપસ્ટિક ખરીદવા આવેલી બે મહિલાઓએ એક બાળકની ચોરી કરી હતી. બાળકની માતા ચંદા બાળકને તેની બહેન બીના પાસે મુકીને ખરીદી કરવા ગઈ ત્યારે જ, તેની બહેનની દુકાનેથી બે મહિલાઓ 8 મહિનાનાં બાળકને ચોરીને રફુચક્કર થઈ ગઈ હતી. જોકે સીસીટીવી ફુટેજનાં આધારે પોલીસે મહિલાઓની ધરપકડ કરીને બાળકને તેની માતાને સોંપ્યુ હતું.
X
Shocking Case of  kidnapping an Innocent Baby from Cosmetic Shop of Rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી