Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1618

બે ટ્રક વચ્ચેનાં ભયંકર અકસ્માતમાં સ્ટિયરિંગ અને એન્જિન વચ્ચે ફસાયા ડ્રાઈવરનાં પગ, પોલીસ પણ ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢવામાં નિષ્ફળ

  • પ્રકાશન તારીખ03 Jan 2019
  •  
ગ્વાલિયર, મધ્યપ્રદેશ - બે ટ્રકો વચ્ચે થયેલાં ગમખ્વાર અકસ્માત બાદ એક ટ્રક ડ્રાઈવર સ્ટિયરિંગ અને એન્જીનની વચ્ચે ફસાઈ રહ્યો હતો. પોલીસ ડ્રાઈવર સૂરજને બહાર કાઢવામાં 2 કલાક બાદ પણ નિષ્ફળ રહી હતી. પછી SDRFના 18 સભ્યોની ટીમે ડ્રાઈવરને 6 કલાકેબહાર કાઢ્યો હતો.ડ્રાઈવર સૂરજ હાલ ગ્વાલિયરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં બે ટ્રકો હાઈ વે પર સામસામે અથડાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP