Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2620

પ્રિવેડિંગમાં શ્લોકાનો અનોખો અંદાજ, પોપ સોંગ પર આકાશ સાથે થનગની હતી પાર્ટીમાં

  • પ્રકાશન તારીખ04 Mar 2019
  •  

9 માર્ચે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નના બંધને બંધાશે. એ પહેલા અંબાણી પરિવારે સ્વિત્ઝરલેન્ડમાં એક પ્રિવેડિંગ પાર્ટી આપી હતી. જેમાં શ્લોકાનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શ્લોકા મદમસ્ત અંદાજમાં નાચી રહી છે. સાથે આકાશ પણ છે. આ સમયે શ્લોકાએ સ્ટ્રીપલેસ ગાઉન પહેર્યુ હતુ અને તે કોઈ પ્રિન્સેસથી કમ નહોતી લાગતી.

'નચ બલિયે 9'માં બૉયફ્રેન્ડ રોકી સાથે ડાન્સ કરતી જોવા મળશે હિના ખાન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP