• Home
  • Dvb
  • Dbv
  • shloka mehta ambani dance in wedding on shahrukh khan's film rabne banadi jodi song

ભવ્ય લગ્ન સમારોહ / શાહરૂખ ખાનની ફિલ્મ 'રબને બનાદી જોડી'ના ગીત પર શ્લોકા મહેતાએ કર્યો ડાન્સ, પિંક ચોલીમાં જાજરમાન દેખાઈ

shloka mehta ambani dance in wedding on shahrukh khan's film rabne banadi jodi song

divyabhaskar.com

Mar 10, 2019, 01:23 PM IST
શ્લોકા મહેતાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં તે 'રબને બનાદી જોડી'ના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. 8 માર્ચે થયેલી મહેંદી સેરેમનીના વીડિયોમાં 'પિયા પિયા' સોન્ગ પર શ્લોકાના મૂવ્સ જોવા મળે છે. બીજા વીડિયોમાં શ્લોકાની ફ્રેન્ડ્સ પણ ડાન્સ કરતી દેખાઈ હતી. લોકોએ તાળી પાડીને તેને ચિયર કર્યું હતુ.
X
shloka mehta ambani dance in wedding on shahrukh khan's film rabne banadi jodi song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી