Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2948

‘છોગાળા તારા’ સહિતનાં ગુજરાતી ગીતો પર અમેરિકનોને ગરબા કરાવનાર આ છે મૂળ અમદાવાદી યુવતી, અમેરિકામાં ચલાવે છે પોતાની કોરિયોગ્રાફી કંપની

  • પ્રકાશન તારીખ22 Mar 2019
  •  

મૂળ અમદાવાદની શિવાલી વ્યાસે અમેરિકનોને ગરબે ઘૂમતા કર્યાં હતા. મૂળ અમદાવાદની શિવાલીનો જન્મ અમેરિકામાં થયો છે. પરંતુ તે તેનાં ભારતીય મૂળને ભૂલી નથી. શિવાલી પ્રોફેશનલ કોરિયોગ્રાફર છે અને ’સ્પિનિંગ કેનવાસ' નામની ડાન્સ કંપની પણ ચલાવે છે. હાલમાં જ એક પ્રોફેશનલ ઈવેન્ટમાં શિવાલીએ ‘છોગાળા તારા’ સહિતનાં ગીતો પર અદભૂત કોરિયોગ્રાફી કરી હતી. તો પ્રોફેશનલ ડાન્સર્સે પણ તેનાં સુંદર મૂવ્સથી અમેરિકનોને ઘેલાં કર્યાં હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP