Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2497

નણંદના લગ્નમાં ખુબ નાચી શિલ્પા શેટ્ટી, પતિ સાથે કર્યો 'લેમ્બોર્ગિની' સોંગ પર ડાન્સ

  • પ્રકાશન તારીખ24 Feb 2019
  •  

શિલ્પા શેટ્ટીની નણંદ રીનાના લગ્નમાં શિલ્પા શેટ્ટીએ પોતાનો ડાન્સનો જલવો બતાવ્યો હતો. રીનાની મહેંદી સેરેમનીમાં શિલ્પાએ ક્રીમ-રાણી સરારા પહેર્યા હતા અને ડાન્સ કર્યો હતો. શિલ્પા ખુબ જ એક્સાઈટેડ અને ખુશ જણાતી હતી. પતિ સાથે ઢોલના તાલે ભાંગડા પણ કર્યા હતા.

મુંબઈની આ બે ગર્લ્સે 'મુંગડા' સોંગ પર કર્યો હટકે ડાન્સ, ઓરિજીનલ કરતા પણ ધમાકેદાર ડાન્સ મૂવ્ઝ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP