• Home
  • Dvb
  • Dbv
  • shilpa shetty reveals secret of her happy marriage life

ટિપ્સ / આ છે શિલ્પા શેટ્ટીનાં સફળ લગ્નજીવનનું રહસ્ય, પરિણીત કપલને આપી આવી અણમોલ સલાહ

shilpa shetty reveals secret of her happy marriage life

divyabhaskar.com

Mar 31, 2019, 02:30 PM IST
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના સુખી દાંપત્યજીવનનું રહસ્ય શું હશે? સુપર ડાન્સર 3નાં મંચ પર ખુદ શિલ્પાએ ખોલ્યું રહસ્ય..ગીતા કપૂરે સુખી લગ્ન જીવન અંગે સલાહ માંગી હતી. ત્યારે શિલ્પાએ પોતાના સફળ લગ્નજીવનનું અંગે રહસ્ય ખોલ્યું હતુ. શિલ્પા બોલી કે, 'અમે દર શુક્રવારે રાત્રે ડેટ પર જઈએ છીએ, રાજ કુન્દ્રા આજે પણ શિલ્પાને ગર્લફ્રેન્ડ કહીને બોલાવે છે'.
X
shilpa shetty reveals secret of her happy marriage life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી