• Home
  • Dvb
  • Dbv
  • Shilpa Shetty Husband Raj Kundra Exercise Video Viral,શિલ્પા શેટ્ટીએ પોતાની નજર સામે જ પતિને કરાવી આ કસરત

હાર્ડ વર્કઆઉટ / શિલ્પા શેટ્ટીએ પોતાની નજર સામે જ પતિને કરાવી આ કસરત

Shilpa Shetty Husband Raj Kundra Exercise Video Viral,શિલ્પા શેટ્ટીએ પોતાની નજર સામે જ પતિને કરાવી આ કસરત

divyabhaskar.com

Mar 08, 2019, 04:18 PM IST

43 વર્ષની ઉંમરમાં પણ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ઘણી જ ફીટ છે, જેને બોલિવૂડની યમ્મી મમ્મી પણ કહેવામાં આવે છે. લગ્ન બાદ અને દીકરાના જન્મ બાદ પણ પોતાની ફિટનેસને લઈને શિલ્પા એટલી જ સજાગ છે. પરંતુ આ વીડિયો શિલ્પાના પતિ રાજ કુન્દ્રાનો છે, જેને શિલ્પા પોતાની નજર સામે હાર્ડ એક્સરસાઈઝ કરાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા યૂઝર્સે ફની કમેન્ટ્સ કરી હતી.

આ છે સની લિયોનની ડુપ્લિકેટ, TikTok પર બનાવે છે આવા વીડિયોઝ

X
Shilpa Shetty Husband Raj Kundra Exercise Video Viral,શિલ્પા શેટ્ટીએ પોતાની નજર સામે જ પતિને કરાવી આ કસરત

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી