Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2608

ડાન્સ શોમાં ઈમોશનલ થઈ શિલ્પા શેટ્ટી, બાળકનું પર્ફોર્મન્સ જોઈ શિલ્પા આંસૂ ન રોકી શકી

  • પ્રકાશન તારીખ02 Mar 2019
  •  

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કન્ટેસ્ટન્ટે દાદાને યાદ કરી આપેલું પર્ફોર્મન્સ જોઈ શિલ્પા શેટ્ટી ઈમોશનલ થઈ ગઈ હતી. બાળકનો ડાન્સ જોઈ શિલ્પા આંસૂ ન રોકી શકી અને બોલી, ‘કેટલીક યાદો તાજી થઈ ગઈ’. ઉલ્લેખનીય છે કે, ડાન્સ રિયાલિટી શોમાં ગ્રાન્ડ ‘પેરેન્ટ્સ સ્પેશિયલ’ શો યોજાઈ રહ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP