Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1801

બાળકની સ્ટોરી સાંભળી શિલ્પા શેટ્ટી રડી પડી, હવે ઉઠાવશે તેના ભણતરનો ખર્ચ

  • પ્રકાશન તારીખ13 Jan 2019
  •  

ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સર 3 શરૂ થઈ ગયો છે. તેના ફાઇનલ ઓડિશનમાં જ્યારે 9 વર્ષના તેજસ વર્માની એન્ટ્રી થઈ ત્યારે બધા શૉક્ડ થઈ ગયા. તેના ટેલેન્ટથી જજીસ એટલા પ્રભાવિત થયા કે ત્રણેય જજે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ હતુ. ત્યારે તેજસની માતાએ તેની સ્ટ્રગલ લાઇફની સ્ટોરી જણાવી તો શિલ્પા પોતાના આંસૂ રોકી શકી ન હતી. અને તેણે તેજસના ભણતરનો તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી હતી.

'લુમ્બરગિની' ડાન્સ અવતારમાં છવાઈ ટીવીની 'બાલિકા વધૂ', કોરિયોગ્રાફરને ટક્કર આપતા આ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP