Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2561

શિબાની દાંડેકરનો વધુ એક બોલ્ડ અંદાજ, બિકિની પોઝમાં સોશિયલ મીડિયા પર છવાઈ

  • પ્રકાશન તારીખ28 Feb 2019
  •  

એક્ટ્રેસ અને વીજે શિબાની દાંડેકરે તેનો વધુ એક ગ્લેમરલ લૂક સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. શિબાનીનું ઈન્સ્ટા એકાઉન્ટ આમ તો તેના બોલ્ડ ફોટોઝ અને વીડિયોઝથી ભરેલુ છે પરંતુ હાલમાં જ તેણે બિકિની પોઝ આપતા કેટલાંક ફોટોઝ મુક્યા છે. જેમાં તે સ્ટનિંગ લાગી રહી છે. શિબાની ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ છે. અને હાલમાં જ બંનેએ મેક્સિકોમાં વેકેશન એન્જોય કર્યુ હતુ. આ ફોટોઝ ત્યાંના લાગી રહ્યા છે.

દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં મુકેશ અંબાણીએ પત્ની નીતાને કરી જાહેરમાં Kiss

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP