Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-866

ફોટોગ્રાફર્સ પર ભડક્યો શાહરૂખનો દીકરો અબરામ, કહ્યું No Pictures

  • પ્રકાશન તારીખ19 Nov 2018
  •  

શાહરૂખ ખાનના દીકરા અબરામ ખાન મીડિયા સાથે આમ તો ફ્રેન્ડલી રહે છે પરંતુ હાલમાં ફોટોગ્રાફર્સે ફોટો ક્લિક કરતાં તે ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ વીડિયો આરાધ્યા બચ્ચનની બર્થડે પાર્ટીનો છે. જ્યાં બહાર નીકળતી વખતે મીડિયા પર્સને અબરામને ઘેરતા અબરામ ફોટોગ્રાફર્સ પર ભડક્યો હતો. અને નો પિક્ચર્સ કહ્યુ હતુ. ત્યાર બાદ અબરામ ગાડીમાં છુપાઈ ગયો હતો. અને મીડિયાને એક પણ પોઝ આપ્યો નહોતો.

સામે આવ્યો ફિલ્મ 'ભારત'નો વીડિયો, સલમાન ખાન પોલીસનો પીછો કરતો જોવા મળ્યો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP