Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1611

એક સાથે અનેક રોલમાં જોવા મળ્યો શાહિદ આફ્રિદી, લૂક જોઈને ફિમેલ ફેન્સ થઈ આફરીન

  • પ્રકાશન તારીખ02 Jan 2019
  •  

પાકિસ્તાની મીડિયામાં જાણીતા ક્રિકેટર શાહિદ આફ્રિદીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે અલઈ અલગ ગેટઅપમાં જોવા મળે છે. લોકો પણ એટલા માટે જ ચમકી ગયા હતા કેમ કે આ પહેલા તેમણે ક્યારેય શાહિદને આવા સ્વરૂપમાં જોયો જ નહોતો। આફ્રિદી સૌ પ્રથમનો ડોક્ટર તરીકે નજરે ચડે છે બાદમાં તેના અલગ અલગ સાવ અનોખા એવા અવતાર પણ જોવા મળે છે જેવા કે કેબ ડ્રાઇવર, એન્જીનિયર કે પછી સફેદ રંગના ઝુબાન સાથે એક આરબ. વીડિયો છેલ્લે શાહિદ પોતે આવીને જણાવે છે કે તમે પણ ચોક્કસ મારુ આવું સ્વરૂપ જોઈને ચમકી ગયા હશો, બહુ ચિંતા ના કરો હું તમારું આ કન્ફ્યુઝન પણ થોડા દિવસમાં દૂર કરીશ. જો કે બાદમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે દુબઈમાં એક નવી એડ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું જેના મેકીંગનો આ વીડિયો વાઈરલ થયો છે. તેને દુબઈમાં શૂટ કરતો જોઈને તેના ઇન્ડિયન અને પાકિસ્તાની ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા.

શોકિંગ વીડિયો: નશામાં ધૂત પોલીસકર્મી મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાયો, વાસ્તવિકતાથી અજાણ મહિલા કહેતી રહી એને ન મારો

બ્રેકઅપ બાદ નેહા કક્કરે આ એક્ટરને કર્યું પ્રપોઝ? આગની જેમ વાઈરલ આ વીડિયો

મૃત દીકરાની ઠંડી થઈ ગયેલી લાશ પર આંધળી માતા આખી રાત ઢાંકતી રહી કપડાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP