• Home
  • Dvb
  • Dbv
  • ઈશા અંબાણીના પ્રિ વેડિંગમાં શાહરૂખે હિલેરી ક્લિન્ટનને કરાવ્યો હતો બૉલિવૂડ ડાન્સ, વીડિયો થયો વાયરલ,Shah Rukh Khan makes Hillary Clinton dance on Bollywood songs and it's unmissable

ઈશા અંબાણીના પ્રિ-વેડિંગમાં શાહરૂખે હિલેરી ક્લિન્ટનને કરાવ્યો હતો બૉલિવૂડ ડાન્સ, વીડિયો થયો વાયરલ

ઈશા અંબાણીના પ્રિ-વેડિંગમાં શાહરૂખે હિલેરી ક્લિન્ટનને કરાવ્યો હતો બૉલિવૂડ ડાન્સ, વીડિયો થયો વાયરલ,Shah Rukh Khan makes Hillary Clinton dance on Bollywood songs and it's unmissable

divyabhaskar.com

Dec 12, 2018, 02:57 PM IST

ઈશા અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટી ઉદયપુરના ઉદય વિલાસ પેલેસમાં યોજાઈ ગઈ. જ્યાં દેશ-વિદેશથી આવેલા મહેમાનો સાથે બોલિવૂડ સ્ટાર્સે મન ભરીને ડાન્સ કર્યો હતો. અહીં ડાન્સનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડાન્સ ફ્લોર પર જ્હોન કેરી અને હિલેરી ક્લિન્ટન બોલિવૂડ સોંગ્સ પર ડાન્સ કરી રહ્યા છે. અહીં શાહરૂખ ખાન હિલેરીને ડાન્સ સ્ટેપ્સ કરાવી રહ્યો છે. જે બાદ હિલેરી બોલિવૂડની ધૂન પર બધા સાથે ડાન્સ કરવા લાગે છે.

ઈશા અંબાણીની પાર્ટીમાં દીપિકાનો હાથ ખેંચીને લઈ ગઈ એશ્વર્યા, બંનેના ડાન્સને જોતો રહી ગયો રણવિર સિંહ

X
ઈશા અંબાણીના પ્રિ-વેડિંગમાં શાહરૂખે હિલેરી ક્લિન્ટનને કરાવ્યો હતો બૉલિવૂડ ડાન્સ, વીડિયો થયો વાયરલ,Shah Rukh Khan makes Hillary Clinton dance on Bollywood songs and it's unmissable

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી