Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1229

ઈશા અંબાણીની પ્રિ-વેડિંગમાં પહેલીવાર પત્ની સાથે નાચ્યો શાહરૂખ ખાન

  • પ્રકાશન તારીખ10 Dec 2018
  •  

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સનો ડાન્સ સેન્ટર ઓફ અટ્રેક્શન રહ્યો હતો. જેમાં પહેલીવાર શાહરૂખ તેની પત્ની ગૌરી સાથે નાચ્યો હતો. ગૌરીનો ડાન્સ જોઈ સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. આ કપલે દિલ્હીવાલી ગર્લફ્રેન્ડ સોંગ પર ડાન્સ કર્યો હતો. જે ઘણો જ ચર્ચાસ્પદ રહ્યો હતો.

ઈશા અંબાણીના પ્રી-વેડિંગમાં અમેરિકન પોપ સ્ટાર બિયોન્સેનું હોટ પર્ફોર્મન્સ, શાહરૂખ-સલમાનથી લઈને એશ પણ નાચ્યાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP