• Home
  • Dvb
  • Dbv
  • Selfie death live video,જીવલેણ સેલ્ફી, ફોટો પડાવવા ગયો ને પળવારમાં ડૂબી ગઈ જિંદગી

Selfie death live video / જીવલેણ સેલ્ફી, ફોટો પડાવવા ગયો ને પળવારમાં ડૂબી ગઈ જિંદગી

Selfie death live video,જીવલેણ સેલ્ફી, ફોટો પડાવવા ગયો ને પળવારમાં ડૂબી ગઈ જિંદગી

divyabhaskar.com

Dec 25, 2018, 05:50 PM IST

સેલ્ફીનો ક્રેઝ ઘણાં લોકોનો જીવ લઈ લે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ક્યાંનો છે એતો ખબર નથી. પરંતુ સેકન્ડમાં યુવકનો જીવ પાણીમાં ગરકાવ થઈ ગયો, અને તે કંઈ ન કરી શક્યો. યુવક ફોટો પડાવવામાં બિઝી હતો. ત્યાં જ સ્લાઇડ પાણીમાં ખાબકી અને સાથે યુવક પણ. હવે આ ફોટોને પણ જુઓ, લોકોનો સેલ્ફી ક્રેઝ કઈ હદ સુધી જઈ શકે તે વિચારવુ મુશ્કેલ છે. અમેરિકાની કાર્નેગી મિલાન યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ 2011થી 2017 સુધીમાં દુનિયામાં સેલ્ફીના કારણે 259 લોકોના મોત થયા. જેમાં ભારત પહેલા નંબરે અને પાકિસ્તાન બીજા નંબરે છે.

કપિલ શર્માના રિસેપ્શનમાં દીપવિર છવાયા, પાર્ટીમાં કર્યો ધમાકેદાર ડાન્સ, સામે આવ્યા ઈનસાઇડ વીડિયો

X
Selfie death live video,જીવલેણ સેલ્ફી, ફોટો પડાવવા ગયો ને પળવારમાં ડૂબી ગઈ જિંદગી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી