• Home
  • Dvb
  • Dbv
  • Satyamev Jayte Actress Aisha Sharma Trolled For her Bold Dress,પાર્ટીમાં બૉલ્ડ ડ્રેસ પહેરીને આવી આ એક્ટ્રેસ, મીડિયાને પોઝ આપતા વારંવાર જોતી રહી નીચે

બૉલ્ડ ડ્રેસ / પાર્ટીમાં બૉલ્ડ ડ્રેસ પહેરીને આવી આ એક્ટ્રેસ, મીડિયાને પોઝ આપતા વારંવાર જોતી રહી નીચે, છેક સુધી પોતાને અનકમ્ફર્ટેબલ ફીલ કરતી રહી

Satyamev Jayte Actress Aisha Sharma Trolled For her Bold Dress,પાર્ટીમાં બૉલ્ડ ડ્રેસ પહેરીને આવી આ એક્ટ્રેસ, મીડિયાને પોઝ આપતા વારંવાર જોતી રહી નીચે

divyabhaskar.com

Jan 21, 2019, 01:03 PM IST

'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2' અને 'આઈ હેટ લવસ્ટોરી' જેવી ફિલ્મોના ડાયરેક્ટ પુનિત મલ્હોત્રાએ હાલમાં જ એક પાર્ટી હોસ્ટ કરી. જેમાં ઘણાં બૉલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં ફિલ્મ સત્યમેવ જયતેની એક્ટ્રેસ આયશા શર્મા પણ જોવા મળી, આયશા પોતાના બૉલ્ડ ડ્રેસને લઈને મીડિયામાં ચર્ચા બની રહી. તે પણ છેક સુધી અન્કમ્ફર્ટેબલ જોવા મળી. અને મીડિયાને પોઝ આપતા સમયે વારંવાર નીચે જોતી રહી. જેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી.

કરાંચીમાં રોડ પર પાર્કિંગમાં ગાડીઓ લગાવતો જોવા મળ્યો 'સલમાન ખાન'નો હમશકલ, હેર સ્ટાઇલથી લઇને બૉડી સલમાન જેવું જ, કલાકોમાં વીડિયો વાયરલ

X
Satyamev Jayte Actress Aisha Sharma Trolled For her Bold Dress,પાર્ટીમાં બૉલ્ડ ડ્રેસ પહેરીને આવી આ એક્ટ્રેસ, મીડિયાને પોઝ આપતા વારંવાર જોતી રહી નીચે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી