• Home
  • Dvb
  • Dbv
  • કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી,sara ali khan takes on the photographers

કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી

કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી,sara-ali-khan-takes-on-the-photographers

એક્ટ્રેસ સારા અલી ખાન ઘણી વખત પોતાના ગુસ્સાને લઈને મીડિયામાં ચર્ચાનું કારણ બની જાય છે.

divyabhaskar.com

Sep 22, 2018, 03:22 PM IST

એક્ટ્રેસ સારા અલી ખાન ઘણી વખત પોતાના ગુસ્સાને લઈને મીડિયામાં ચર્ચાનું કારણ બની જાય છે. આ વખતે પણ સારાનો ગુસ્સો એક ફોટોગ્રાફર પર આવ્યો હતો. દરઅસલ સારા એક જગ્યાએ ખુરશી પર બેઠી હતી અને ત્યાં મીડિયાના કોઈ ફોટોગ્રાફરે તેનો ફોટો ખેંચતા તે ભડકી હતી અને તેને ઉધડો લઈ લીધો હતો. જો કે બાદમાં પોતાના વર્તન બદલ માફી પણ માગી હતી.

જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ

X
કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી,sara-ali-khan-takes-on-the-photographers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી