Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-844

સારાએ જણાવ્યું કે તૈમૂર તેને શું કહીને બોલાવે છે, સાવકી માતા કરીના વિશે કહી આ વાત

  • પ્રકાશન તારીખ17 Nov 2018
  •  

સારા અલી ખાન તેની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે હાલમાં જ એક રેડિયો ઈન્ટરવ્યૂમાં તેણે ફિલ્મને પ્રમોટ કરી, એટલું જ નહીં અહીં તેણે તૈમૂર અને સાવકી માતા કરીના વિશે અનેક વાતો જણાવી હતી. સારાએ કહ્યુ હતુ કે તૈમૂર તેને ગોલ કહીને બોલાવે છે. અને કરીનાને અમ્મા તો સૈફને અબ્બા કહે છે.

દિયર ઈશાન સાથે પોઝ આપતા આપતા ભાભી મીરાએ અચાનક તેનો હાથ ઝટકી દીધો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP