ડાન્સ વીડિયો / 'સાત સમુંદર પાર' ગીત પર સારાએ કર્યો કાતિલ ડાન્સ, વ્હાઈટ ડ્રેસમાં સુંદર લાગી સારા

sara ali khan hot dance on Sat Samundar Par song

divyabhaskar.com

Jan 20, 2019, 02:47 PM IST
સારા અલી ખાનનો ડાન્સ વીડિયો હાલમાં સોશિલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સારાએ 'સાત સમુંદર પાર' ગીત પર કાતિલ ડાન્સ કર્યો હતો..સારાએ કોરિયોગ્રાફર સાથે ડાન્સ કર્યો હતો. સારાએ વીડિયોમાં એક પછી એક બોલિવૂડ સ્ટેપ પણ બતાવ્યા હતા.વ્હાઈટ ડ્રેસમાં સારા અલી ખાન બેહદ સુંદર લાગી રહી હતી

X
sara ali khan hot dance on Sat Samundar Par song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી