Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2574

ફિલ્મફેર મેગેઝિનના કવર ફોટોશૂટમાં સારા અલી ખાનનો બોલ્ડ અંદાજ, આદિવાસી સ્ટાઇલમાં જોવા મળી

  • પ્રકાશન તારીખ01 Mar 2019
  •  

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને ફિલ્મફેર મેગેઝિન માટે કવર ફોટોનું ફોટોશૂટ કેન્યામાં કરાવ્યુ છે. સારાનું આ ફિલ્મફેર મેગેઝિનમાં ડેબ્યૂ છે. સારાએ આ ફોટોશૂટ આદિવાસી સ્ટાઈલમાં કરાવ્યુ છે. પરંતુ એક પોઝમાં સારા ટ્રોલ થઈ રહી છે. એક ફોટોમાં એક આફ્રિકન તેના ટ્રેડિશનલ અવતારમાં છે અને સારા બોલ્ડ અંદાજમાં તેની પાછળ ઉભી છે.

શિબાની દાંડેકરનો વધુ એક બોલ્ડ અંદાજ, બિકિની પોઝમાં સોશિયલ મીડિયા પર છવાઈ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP