Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1483

ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેર નીચે સારા અલી ખાનના વિદેશી ફેન્સે કર્યો 'આંખ મારે...' ડાન્સ

  • પ્રકાશન તારીખ26 Dec 2018
  •  

રણવિર સિંહ અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ સિમ્બા રિલીઝ થવાની આરે છે. ત્યારે ફિલ્મનું રિમિક્સ સોંગ લડકી આંખ મારે..ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્કવેર નીચે વિદેશીઓએ આ સોંગ પર ડાન્સ કર્યો હતો. ટાઇમ્સ સ્કવેરમાં ફ્લેશ મોબ યોજાયુ હતુ. જેને વિદેશીઓએ એન્જોય કર્યુ હતુ. તેમનો આ ડાન્સ વીડિયો રિલાયન્સ એન્ટરટેમેન્ટે શેર કર્યો છે. અને કેપ્શન આપ્યુ છે દેશી સોંગ પર વિદેશી તડકો.

ક્રિસમસ પાર્ટીમાં ખાન બ્રધર્સનો હટકે ડાન્સ, સોહેલ-અરબાઝ સાથે ડીજે પર નાચ્યો સલમાન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP