• Home
  • Dvb
  • Dbv
  • ક્લબમાં કાર્તિક આર્યનને લિપ કિસ કરતી જોવા મળી સારા અલી ખાન, વીડિયો થયો વાઈરલ,Sara Ali Khan and Kartik Aaryan's leaked kissing scene from Love Aaj Kal 2

લિપલૉક / ક્લબમાં કાર્તિક આર્યનને લિપ કિસ કરતી જોવા મળી સારા અલી ખાન, વીડિયો થયો વાઈરલ

ક્લબમાં કાર્તિક આર્યનને લિપ કિસ કરતી જોવા મળી સારા અલી ખાન, વીડિયો થયો વાઈરલ,Sara Ali Khan and Kartik Aaryan's leaked kissing scene from Love Aaj Kal 2

divyabhaskar.com

Mar 06, 2019, 06:24 PM IST

કરણ જોહરના શૉ કોફી વીથ કરનમાં કાર્તિક આર્યન સાથે ડેટની ઈચ્છા વ્યક્ત કરી ચૂકેલી સારા અલી ખાન એક વીડિયોને લઈને ચર્ચામાં છે. કાર્તિક આર્યનના ફેન પેજ પર એક વીડિયો પોસ્ટ કરાયો છે. જેમાં ક્લબમાં સારા અને કાર્તિક લિપ કિસ કરી રહી છે. વીડિયો ફિલ્મ લવ આજ કલ 2ના શૂટિંગનો છે જે ઝડપથી વાઈરલ થયો છે.

બિકિની પોઝથી આ બંગાળી બ્યૂટીએ સોશિયલ મીડિયામાં લગાવી આગ

X
ક્લબમાં કાર્તિક આર્યનને લિપ કિસ કરતી જોવા મળી સારા અલી ખાન, વીડિયો થયો વાઈરલ,Sara Ali Khan and Kartik Aaryan's leaked kissing scene from Love Aaj Kal 2

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી